Have a toothache?

Call us now and we will see you immediately!

ગુજરાતી ઇમરજન્સી ડેન્ટિસ્ટ લન્ડન

Gujarati emergency dentist in London

સેન્ટ્રલ લન્ડન માં અમારું ડેન્ટલ ક્લિનિક 24 કલાક દાંત ની સંભાળ પૂરી પાડે છે. જો તમારે ઇમરજન્સી માં ડેન્ટિસ્ટ ની સારવાર જોઈતી હોય તો અમને એક ફોન કરો અને અમે તમારી મુલાકાત તેજ દિવસે બુક કરી આપશું. અમે શનિવાર, રવિવાર અને બેંક રજા સોમવાર ના દિવસો માં પણ ઉબલબ્ધ છીયે જેથી તમને થોડા કલાક પછી તરત જ તપાસી શકાય છે.
તમારા દાંતના દુઃખાવા અસહ્ય થઇ જાય ત્યાં સુધી રાહ ન જુઓ. અમારી સાથે એક મુલાકાત બુક કરો.

  • 24 કલાક ઇમરજન્સી ડેન્ટલ એપોઈન્ટમેન્ટસ
  • વિકેન્ડ પર ડેન્ટિસ્ટ ઉપલબ્ધ
  • થોડા કલાકો માંજ ડેન્ટિસ્ટ જોડે મુલાકાત કરો
  • બેચેન દર્દીઓ ની સારવાર કરવી અમારી ખાસિયત છે
  • ડેન્ટલ ઘેનની દવા ઉપલબ્ધ છે
  • શનિવાર, રવિવાર અને બેંક રજાઓ પર ડેન્ટલ એપોઇન્ટમેન્ટ

ઇમરજન્સી દાંત ના દર્દીઓ એ વારંવાર પૂછેલા પ્રશ્ર્નો. ડેન્ટિસ્ટ દ્વારા આ પ્રશ્ર્નોના જવાબો અહીં આપ્યા છે:

મારો દાંત તૂટી ગયો પણ મને દુખતું નથી. શું મારે ઇમરજન્સી ડેન્ટિસ્ટ ને ફોન કરવો જોઈએ?

ચોક્કસપણે. અંતર્ગત સમસ્યા હોઈ શકે છે તેથી તપાસ થવી જોઈએ.

 

મારુ ઓર્થોડોન્ટિક રિટેઈનર નીકળી ગયુ છે. શું આ એક મોટી સમસ્યા છે?

હા, છે. જો તમારું રિટેઈનર જગ્યાએ ન હોય તો, તમારા દાંત હલવા માંડે તેની શક્યતા છે.

 

મારો ડાહપણ દાઢ દુખે છે પણ હું દુખાવો સહન કરી શકું છુ. શું મારે ડેન્ટિસ્ટ ની મુલાકાત લેવી જોઈએ?

હા. ડાહપણ દાઢ  ની આસપાસ ફોલ્લો અથવા ફોલ્લાઓ થઇ શકે છે જે જીવન જોખમી બની શકે છે.

 

મારુ ફિલિંગ ઉખડી ગયુ છે. શું હું તેને આમનમ થોડા અઠવાડિયા માટે છોડી શકુ છું?

ના. જો સડો વધી જાય અને ચેતા સુધી પહોંચે છે. તો પછી દાંત ખરેખર પીડાદાયક બની જાય છે.

 

દાંતના દુઃખાવા ના કારણે હું રાત્રે ઊંઘી શક્યો નતો. જો કે, મને હવે દુખતું નથી, શું મારે ઇમરજન્સી ડેન્ટિસ્ટ ને ફોન કરવો જોઈએ?

દાંત નો ફોલ્લો ક્યારેક દુખે અને ક્યારેક બંધ થાય તે લાક્ષણિક છે. તમારે તમારા દાંત જેટલા જલદી બને તેટલા ચકાસી લેવા જોઈએ.

 

મારો ક્રાઉન નીકળી ગયો છે. શું મારે ફરી સિમેન્ટ કરાવી દેવી જોઈએ?

હા, અમે ક્રાઉન ના ફ્રેકચર થવાના કારણો ની તપાસ કરીશુ. દાંત ના મૂળ માં કોઈ અંતર્ગત સમસ્યા હોઈ શકે છે.

 

મારા પેઢામાં દુખે છે અને ક્યારેક ક્યારેક લોહી પણ નીકળે છે. મારે શું કરવું જોઈએ?

દર્દીઓ ઘણીવાર પેઢા માંથી લોહી વહેવાનું અવગણે છે. જીન્જીવાઈટિસ અને પિરિઓડોન્ટિટિસ એવી પરિસ્થિતિઓ ધરાવે છે કે તેનો સારવાર એક ડેન્ટિસ્ટજ કરી શકે છે. બ્રશ અથવા ફ્લોસ દરમિયાન જો પેઢા માંથી લોહી નીકળતું હોય તો અમને ફોન કરવો.

 

હું લન્ડન માં મારા નજીક એક ઇમરજન્સી ડેન્ટિસ્ટ ને કેવી રીતે શોધી શકું છુ?

અમારા લન્ડન ઇમરજન્સી ડેન્ટિસ્ટ ને એક્સેસ કરવા બહુ સરળ છે. અમે ટ્યુબ સ્ટેશન પરથી 5 મિનિટ ચાલવા ના અંતરે સેન્ટ્રલ લન્ડનમાં સ્થિત થયેલ છે.

 

તમે ખરાબ શ્વાસ ની સારવાર કરી શકો છો? મારા મોં માં ખરાબ સ્વાદ હોય છે અને મારા જીવનસાથી ને ખરાબ ગંધ મારા શ્વાસ માંથી આવતા ફરિયાદ છે.

ખરાબ શ્વાસ ની સારવાર કરી શકાય છે, અમને ફોન કરો.

 

ડેન્ટલ ઇમરજન્સી માં શું શું ગણવામાં આવે છે?

ઇમરજન્સી ડેન્ટલ એપોઈન્ટમેન્ટસ માં સામાન્ય રીતે ફ્રેકચર થયેલા દાંત માં સુધારા, નર્વ ને કાઢવી (રુટ કેનાલ ની સારવાર), ક્રાઉન્સ નું રેસિમેન્ટિંગ, બ્રિજિસ અથવા ઇમ્પ્લાન્ટ્સ, એન્ટીબાયોટીક્સ દવા સૂચવનાર નો સમાવેશ થાય છે.

 

મારો ડેન્ટિસ્ટ મારો એક દાંત બહાર કાઢવા માંગે છે. શું હું તેને બચાવી શકું છુ?

ઇમરજન્સી ડેન્ટિસ્ટ લન્ડન તમારા દાંત સાચવવા માટે બધુજ કરે છે અને અમે તેને બહાર કાઢતા નથી. રુટ કેનાલ સારવાર ની સમકાલીન પદ્ધતિઓ સાથે અમે પીડાદાયક દાંત ને 95% સુધી બચાવી શકીયે છે.

 

તમારા ઇમરજન્સી ડેન્ટલ પ્રેક્ટિસ ની એક મુલાકાત માટેની ઉપલબ્ધતા શું છે?

તરતજ મુલાકાત ગોઠવી શકાય છે, એજ દિવસે અને તમે તમારી સમસ્યા ની સારવાર કરાવી શકશો

 

ઇમરજન્સી ડેન્ટલ એપોઈન્ટમેન્ટસ કેટલી લાંબી ચાલી શકે છે?

એક ઇમરજન્સી દાંત ના દર્દી માટે સરેરાશ ખુરશી સમય 35 મિનિટ છે.

Contact Us

[contact-form-7 id="24" title="Contact form 1"]
  • London, United Kingdom
  • 07749590720
  • 24hourdentistlondon@gmail.com

Emergency dentist London